રૂપાણી સરકારના મંત્રીના કાર્યક્રમમાં યુવકે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ, પછી શું થયું?

ધનસુરાઃ રૂપાણી સરકારમાં મંત્રી સૌરભ પટેલ  (Saurabh Patel) ના કાર્યક્રમમાં એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતાં પોલીસ દોડતી થી ગઈ હતી.

Read more