કોરોનાએ આ દેશના ક્રિકેટ બોર્ડને કરી દીધુ કંગાળ, બોર્ડ હવે 20 ટકા કર્મચારીઓને કરશે છુટા

મુંબઇઃ કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં કેટલાય લોકોને નોકરીઓ ગુમાવવાનો વારો આવ્યો છે. કોરોનાની અસર ક્રિકેટની ગતિવિધિ પર પણ પડી છે.

Read more