મોદી મંત્રીમંડળમાં આ 3 ગુજરાતી મંત્રીઓ ને મળ્યા મહત્વના ખાતાઓ

મોદી મંત્રીમંડળમાં આ વખતે ત્રણ ગુજરાતી સાંસદો ને મંત્રીપદ ફાળવવામાં આવ્યું છે જેમાં ગાંધીનગરના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા ને સ્થાન મળ્યું છે. આ પહેલા ગુજરાતમાંથી ૪ મંત્રીઓ કેન્દ્રમાં હતા જેમાંથી હરિભાઈ ચૌધરી અને જશવંતસિંહ ભાભોર ની હવે બાદબાકી કરવામાં આવી છે.

ગઈકાલે સરકારના શપથગ્રહણ બાદ આજે મંત્રીઓને તેમના ખાતાની ફાળવણી કરવામાં આવી છે જેમાં અમિત શાહ ને ગૃહમંત્રાલયના કેબિનેટ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે અને પરષોત્તમ રૂપાલા ને કૃષિ મંત્રાલયમાં રાજયમંત્રી અને મનસુખ માંડવીયા ને શિપિંગ, કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર મંત્રાલયના રાજયમંત્રી સ્વતંત્ર પ્રભાર મળ્યો છે.

0 Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

*

CONTACT US

We're not around right now. But you can send us an email and we'll get back to you, asap.

Sending

©2019 My Patidar a Proparty of Aadya Enterprise

Privacy Policy  Terms of Service  About Us

Log in with your credentials

or    

Forgot your details?

Create Account