ભરૂચ લોકસભા બેઠક પર વડાપ્રધાન મુખ્યમંત્રી લઇ જિલ્લા મહુંડી મંડળ વચ્ચે મનસુખ વસાવા ના વિકાસકાર્યોની ભરેલી સુવાસ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભરૂચ લોકસભા બેઠક પર વડાપ્રધાન મુખ્યમંત્રી લઇ જિલ્લા મહુંડી મંડળ ના સઘન પ્રયાસો વચ્ચે મનસુખ વસાવાના વિકાસકાર્યોની ભરેલી સુવાસ

વિકાસ અને વિશ્વાસ સાથે ભાજપના મનસુખ વસાવા ને ફરી વિજય બનાવવા પ્રજા મક્કમ

ગરીબ ખેડૂત યુવા મહિલા તમામ વર્ગના ઉત્થાનને યોજનાઓ થકી ભાજપ પડખે પ્રજા અડીખમ

ભાજપે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનું સુકાન સંભાળ્યાના પાંચ વર્ષમાં જ તમામ વર્ગ સમુદાય અને જન-જનમાં ઉત્સાહ ની વિવિધ વિકાસ યોજનાઓ સીધી જ અમલી બનાવી દેતા ભરૂચ લોકસભા બેઠક માટે પણ ફરી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા ને દિલથી ખોબલે ને ખોબલે મત આપી વિજય બનાવવા નો વિશ્વાસ લોકોમાં છલકી રહ્યો છે

દેશગુજરાત અને પ્રજાને સ્વાભિમાન સુરક્ષા ગૌરવ વિકાસ પ્રગતિ અને આત્મનિર્ભર ભાજપને કેન્દ્રમાં પોતાના પાંચ વર્ષના શાસનમાં બનાવી દીધો છે વિકાસની આ હરણફાળ હજી અટકી નથી અને આજે વિશ્વ તેની નોંધ લઇ ભારતને સન્માનપૂર્વક જોઈ રહ્યો છે આગામી લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ મોદી સરકાર ને જીતાડી ભરૂચ લોકસભામાં સતત છ ટર્મ માટે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને ચૂંટી કાઢવા મક્કમ બની છે

કેન્દ્રની ભાજપ સરકાર સાથે ગુજરાતની રૂપાણી સરકારે કદમ થી કદમ મિલાવ્યા છે જેમાં ભરૂચ લોકસભા સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ વિધાનસભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્યોએ પણ પોતાનું આગવું યોગદાન જિલ્લા મોવડી મંડળના સથવારે દરેક કાર્યકર્તા સાથે ખભાથી ખભા મિલાવી આપ્યું છે

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર સમગ્ર દક્ષિણ ગુજરાત ઉપરાંત જિલ્લામાં સતત કાર્યરત રહી ઉત્તમ માર્ગદર્શન આપી રહેલ છે. તેમ જ ધારાસભ્યો અને મંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલ અરૂણસિંહ રાણા અને દુષ્યંત પટેલ ની સક્રિયતા આ ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત અપાવશે એવું લાગી રહ્યું છે. ભરૂચ લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પોતાને નિષ્પક્ષ નીડર અને લોકહિતની છબીના કારણે આદિવાસી ગરીબ ખેડૂતો સહિત ભરૂચના મતવિસ્તારના તમામ પ્રજાના હ્રદયમાં વસી ગયા છે સદાય લોકહિતાર્થે ના કાર્યો કરવા માટે ભાજપના ઉમેદવાર મનસુખભાઈ તત્પર રહે છે જેમને ભાજપના નાના-નાના કાર્યકર્તાએ લઇ ભરૂચ જિલ્લા સંગઠનમાંથી એટલે કે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ યોગેશભાઈ પટેલ મહામંત્રી ધર્મેશ ભટ્ટ ભૂપેન્દ્રસિંહ રાઠોડ ધર્મેશ મિસ્ત્રી પણ સદા તેઓને પણ ઉભા રહ્યા છે ભરૂચ જિલ્લા લોકસભા પ્રભારી પ્રફૂલભાઇ પાનસેરીયા અને સંગઠન પ્રભારી રાજુભાઈ પાઠક માર્ગદર્શન અને સંગઠનને ચેતનવંતુ રાખવામાં સફળ રહ્યા છે

ભરૂચ જિલ્લો એ ઉદ્યોગિક જિલ્લો હોય ઔદ્યોગિક શાંતિ જાળવવામાં તેમાં મહત્વનો પૂર્ણ મહત્વપૂર્ણ યોગદાન છે જિલ્લાના કાર્યકર થી લઇ પ્રદેશ અને કેન્દ્રમાં ભાજપના સંગઠને આજે લોકોમાં ભારે આવકાર અને ભાજપ તરફી ઉત્સાહને પ્રબળ પુરુ પાડ્યું છે જિલ્લા સંગઠન સાથે ભરૂચ વાગરા અને અંકલેશ્વરના ધારાસભ્ય પણ ભાજપના જિલ્લા સંગઠન સાથે ભરૂચ વાગરા અને અંકલેશ્વરના ધારાસભ્ય પણ ભાજપના ઉમેદવાર ના પ્રચાર-પ્રસારમાં કોઈ કસર નહીં છોડી ફરીથી એક વખત વિકાસ અને ભાજપને જીતાડવા કટિબદ્ધ બન્યા છે

ભાજપની આ વિકાસની લહેરને ભરૂચ લોકસભા મત વિસ્તારમાં દરેક સ્તરે પ્રચાર-પ્રસાર અને જાહેર સભામાં પ્રજા તરફી જન સમર્થન મળી રહ્યું છે તે જ ભાજપની જીત અને કરેલી કામગીરીની અસરકારક જનતા-જનાર્દન તરફથી મળી રહેલી ભેટ છે


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *