ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી ધી ઇન્ટેલીજટ્ટ માંઇન્ડ

Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

આજ રોજ તારીખ ૦૮/૧૧/૨૦૧૯ ના રોજ સુરત-તાપી જિલ્લા ભાજપા દ્વારા ઝંખવાવ ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન યોજાયું. ભાજપાના સભ્યો અને કાર્યકરોની નવા વર્ષે નવીન ઊર્જાથી દેશને લાભાન્વિત કાર્યો કરવાની ધગશ જોઈને આનંદ થયો. સૌએ પરસ્પર નૂતન વર્ષની શુભકામના પાઠવી: ગણપતસિંહ વસાવા

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી એ ભલ ભલાને ખુલ્લા પાડ્યા છે. અને પોતે એક જટિલ રાજ્નીતીગ્ય અને રાજનીતિ ના ખેલાડી હોવા બદલ પુરવાર થયા છે.

હવે લોક વાઇકા છે કે હવે કોણ …?

आदिवासी मसिंहा छोटूभाई वसावा ने राज्य सभा में भाजपा को समर्थन किया?

आदिवासी मसिंह छोटू वसावा ने राज्य सभा में भाजपा को समर्थन?

Posted by Myadivasi on Sunday, July 7, 2019

Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *