ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ના ચેરમેન એવા પ્રખ્યાત સર્જન :ડો.વલ્લભભાઈ કથીરિયા

Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્તમાનમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ, ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ના ચેરમેન એવા પ્રખ્યાત સર્જન ડો.વલ્લભભાઈ કથીરિયા

ડો.વલ્લભભાઈ કથીરિયા ગામડાના ખેડુત પરિવારમાં જન્મી, ખેતી કરતા કરતા મહેનત અને ખંતથી તબીબીનો અભયાસ કરતા સર્જનની માસ્ટર ડિગ્રી મેળવી રાજકોટમાં તેમની કારકિર્દી શરૂ કરી. બચપણથી આર.એસ.એસ.નાં સેવા અને દેશભકિતના રંગે રંગાયેલા ડો.કથીરિયાએ સેવા પરમો ધર્મ અને દરિદ્રનારાયણ સેવા એજ પ્રભુ સેવા ભેખધારી સેવાભાવી સર્જન તરીકે નામના મેળવી.

સુત્રો અનુસાર હાલ ડો.વલ્લભભાઈ કથીરિયા ના પરિવાર જનો શ્રેયશ હોસ્પિટલ ને ઘણીજ સારી રીતે સાચવી રહ્યા છે અને ભરપુર લોકચાહના મેળવી રહ્યા છે.

https://drkathiria.org/wp-content/uploads/2016/03/logohome-1.png

કામધેનુ આયોગના ચેરમેનપદે ડો. વલ્લભ કથીરિયાની નિમણૂંક.(મો. 9099377577) ઉપર અભિનંદન વર્ષા થઇ હતી.

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ગુજરાત ગૌ સેવા આયોગના પૂર્વ વડા તથા રાજકોટના વતની ડો. વલ્લભભાઈ કથીરિયાને કેન્દ્ર સરકારે કામધેનુ આયોગના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે.

તેમને કેબિનેટ રેન્કનું ખૂબ મહત્વનું ખાતું સોંપવામાં આવ્યું છે. હવે આગળ….. ડો વલ્લભભાઈ કથીરિયા રાજનીતિ માં હરણ ફાળ લગાવે તેવી શક્યતા છે.

Chairman, Rashtriya Kamdhenu Aayog Government of India

એક્નાજર ફોટો ગેલરી : ડો વલ્લભભાઈ કથીરિયા


Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *