શું કેવું છે ડો.ઋત્વિજ પટેલ નું ભ્રષ્ટાચાર ચાર અને આગામી ઇલેક્સન વિશે? જાણો

‘ભ્રષ્ટાચારને ભૂલીને આગળ વધી ગયું છે રાષ્ટ્ર,
કોંગ્રેસને પછાડીને ભાજપે બનાવ્યું છે જનતા માટે શ્રેષ્ઠ સામ્રાજ્ય..’

આદરણીય પ્રધાનમંત્રીશ્રી Narendra Modi જીના અનુભવી માર્ગદર્શન હેઠળ આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને વિભિન્ન કાર્યક્રમો અને પ્રજાલક્ષી સુચનોની સવિસ્તાર ચર્ચા સાથે વિપક્ષને મહાત કરીને મોદીજીને એક વાર ફરી વિજય લક્ષ્ય 2019 અંતર્ગત વડાપ્રધાન બનાવવા આજરોજ અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના કર્મઠ કાર્યકર્તાઓ સાથે મુખ્યમંત્રીશ્રી Vijay Rupani જી, પ્રદેશ પ્રમુખ શ્રી Jitu Vaghani જી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા જી, પ્રદેશ મહામંત્રી શ્રી K. C. Patel જીની સહ ઉપસ્થિતિમાં ક્લસ્ટર સંમેલનની વિશાળ બેઠકનું આયોજન કરાયું હતું. સ્વપ્નદ્રષ્ટા પ્રધાનમંત્રીશ્રીના દૂરંદેશીપણાને આત્મસાત કરીને બખૂબી સમગ્ર બેઠક દરમિયાન જનતાને કેન્દ્રમાં રાખીને તમામ મહાનુભાવો દ્વારા વિગતે સુચનોની યાદી તૈયાર કરી ચૂંટણીલક્ષી ચર્ચા કરવામાં આવી હતી.

ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપ નું શક્તિકેન્દ્ર સંમેલન

Posted by Dr Rutvij Patel on Sunday, February 3, 2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *