વિધાનસભા / ગુજરાત વિધાનસભાના એક દિવસીય સત્રમાં કોંગ્રેસનો હોબાળો, રાજ્યપાલે પ્રવચન ટુંકાવી ગૃહ છોડી દીધુ

Share
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares

વિધાનસભાના એક દિવસીય સત્રની શરૂઆત થઇ છે. સત્રની શરૂઆત રાજ્યપાલના ભાષણથી થઇ. વિધાનસભા સત્રમાં SC,ST અનામતની મુદતમાં 10 વર્ષના વધારા પર ચર્ચા કરાશે. વિધાનસભામાં CAA કાયદા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે અને CAAને લઇ અભિનંદન પ્રસ્તાવ પારિત કરાશે

 • સત્રમાં પ્રથમ રાજ્યપાલનું ભાષણ
 • SC, ST અનામતની મુદતમાં 10 વર્ષના વધારા વિશે ચર્ચા
 • વિધાનસભામાં CAA કાયદા મુદ્દે પણ ચર્ચા
 • CAAને લઇ અભિનંદન પ્રસ્તાવ કરાશે પારિત

15 મિનિટ માટે વિધાનસભા સ્થગિત

વિધાનસભાના એક દિવસીય સત્રની શરૂઆત થતા જ કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો કર્યો હતો જેને કારણે હોબાળા બાદ 15 મિનિટ માટે સત્ર બંધ કરાયું હતુ.

રાજ્યપાલે ભાષણ ટુંકાવી ગૃહ છોડ્યુ

કોંગ્રેસના વિરોધને લઈને રાજ્યપાલે પ્રવચન ટુંકાવ્યું હતુ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહ છોડી રવાના થઈ ગયા હતા.

શું હશે સત્રમાં?

વિધાનસભાના એક દિવસીય સત્રની શરૂઆત થઇ છે. સત્રની શરૂઆત રાજ્યપાલના ભાષણથી થઇ. વિધાનસભા સત્રમાં SC,ST અનામતની મુદતમાં 10 વર્ષના વધારા પર ચર્ચા કરાશે. વિધાનસભામાં CAA કાયદા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે અને CAAને લઇ અભિનંદન પ્રસ્તાવ પારિત કરાશે.


Share
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares