ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખની વરણીને લઇને લેવાયો મહત્વનો નિર્ણય, હવે જુઓ ક્યારે થશે નક્કી

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ગુજરાતમાં હાલમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી બાદ અટકળો લગાવામાં આવી રહી હતી કે રાજ્યમાં ભાજપ પ્રદેશ પ્રમુખની વરણી સહિત સંગઠનમાં મોટા પાયે ફેરફાર થાય તેવી શક્યતા છે. જો કે ભાજપ પ્રદેશ પ્રમુખની વરણીનો નિર્ણય એક સપ્તાહ સુધી લંબાવી દેવામાં આવ્યો છે. આમ હાલ ભાજપ સંગઠનના ફેરફાર સહિત પ્રદેશ પ્રમુખની વરણી માટેની અટકળો ઉપર એક અઠવાડીયા સુધી પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.

 • ભાજપ પ્રદેશ પ્રમુખની વરણીનો નિર્ણય લંબાવાયો 
 • પ્રમુખની વરણીનો નિર્ણય એક સપ્તાહ સુધી લંબાવાયો
 • ગઈકાલે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠક બાદ લેવાયો નિર્ણય

ભાજપ પ્રદેશ પ્રમુખની વરણીનો નિર્ણય લંબાવાયો છે. પ્રદેશ પ્રમુખની વરણીનો નિર્ણય એક સપ્તાહ સુધી લંબાવાયો છે. ગઈકાલે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠક બાદ નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ MP અને MLAના મંતવ્ય બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.

વિધાનસભા પેટાચૂંટણીની તારીખ નક્કી થયા બાદ જાહેરાત થઇ શકે છે. પેટાચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાય તો પ્રમુખપદની જાહેરાત થશે નહીં.ચૂંટણી જાન્યુઆરીમાં યોજાશે તો પ્રમુખપદની જાહેરાત કરાઈ શકે છે.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *