સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજ વંદન મંત્રી ગણપતસિંહ વસાવા એ કર્યું

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  


સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજ વંદન મંત્રી ગણપતસિંહ વસાવા (Minister Ganpat Singh Vasava) એ કર્યું. આ સમારોહમાં પોલીસ વિભાગના અધિકારીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો. તેમના કાર્યની શિસ્ત અને નિસ્બતને વધાવી તેમજ દેશ સમસ્યાઓનો સામનો કરી પ્રગતિ કરતો રહે તેવી આશાસહ સૌને સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા પાઠવી

Minister Ganpat Singh Vasava at Surat
Image may contain: one or more people and outdoor
Minister Ganpat Singh Vasava at Surat
Image may contain: 2 people
Minister Ganpat Singh Vasava at Surat

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *