વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિતે પ્રતાપનગર વાંસદા તાલુકો અને ચીખલી,ખેરગામ તાલુકાના આદિવાસી ભાઈઓ બહેનો ભેગા મળી પ્લેકાર્ડ બતાવી અને રસ્તા ચક્કા જામ કરવામાં આવ્યો.

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  


UNO એ વર્ષ 2007માં 13 મી સપ્ટેમ્બરને “વિશ્વ આદિવાસી અધિકાર” દિવસ તરીકે ઘોષિત કર્યો છે. ગુજરાતના આદિવાસીઓ 13મી સપ્ટેમ્બર 2020ના રોજ 14માં “વિશ્વ આદિવાસી અધિકાર” દિવસે પોતાના વિશેષ અધિકારોની માંગ બુલંદ કરવા સરકાર સામે રણશિંગુ (Gujarat adiwasi protest) ફૂંકયું હતું. હાલની સ્થિતિ મુજબ જો જોવા જઈએ તો ગુજરાત સહિત દેશના આદિવાસી વિસ્તારોમાં સરકાર દ્વારા વિકાસની કામગીરી હાથ ધરાઈ રહી છે.

વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિતે પ્રતાપનગર વાંસદા તાલુકો અને ચીખલી,ખેરગામ તાલુકાના આદિવાસી ભાઈઓ બહેનો ભેગા મળી પ્લેકાર્ડ બતાવી અને રસ્તા ચક્કા જામ કરવામાં આવ્યો. #विश्व_आदिवासी_अधिकार_दिवस #khergam #IndigenousRightsDay #AnantpatelMla #WorldIndigenousRightsDay #vansda #navsari

Image may contain: one or more people, people standing and outdoor

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *