ભરૂચ સાંસદ મનસુખ વસાવા દ્વારા જરૂરિયાતમંદ ગરીબ કુટુંબો ને અનાજ ની કીટ નુ વિતરણ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  


આજરોજ ડેડીયાપાડા તાલુકાના બેસણા. ખટામ. મોટીસીગલોટી, કોકમ, ડુમખલ, સરીબાર નીચલી મંઞોધી, કણજી વાંદરી, પીપલોદ , બલ, ડેવરા અને સાંકરી ઞામનો પ્રવાસ કરી ને કોરોના વાઈરસ ની મહામારી સામે રક્ષણ મેળવવા ધરોમાં રહેવાની અપીલ કરી અને ભરૂચ સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) , ડેડીયાપાડાના પુર્વ ધારાસભ્ય અને પ્રદેશ આદિવાસી મોરચાના પ્રમુખ મોતીભાઈ વસાવા અને પુર્વ નર્મદા જીલ્લા પંચાયતના પ્રમુખ શંકરભાઈ વસાવા તેમજ યુવા મોરચાના કાર્યક્રરો ની ઉપસ્થિતિમાં ઞરીબ જરૂરીઆતમંદ પરીવારો ને અનાજ ની કીટ નુ વિતરણ કર્યુ.

સાંસદ મનસુખ વસાવા : દેશમાં ચાલી રહેલ કોરોના વાઈરસની મહામારી ને નાથવા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમ્રઞ દેશમાં લોકડાઉન જાહેર કર્યૂ છે , આ લોકડાઉન દરમ્યિાન લોકોને જીવન જરૂરીઆત ની ચીજવસ્તુ જેમકે દવા,ભોજન સામ્રઞી વિઞેરેની તકલીફ પડે એના માટે સરકારે આઞોતરા આયોજન કર્યુ છે જેમાં BPL અને અંત્યોદર રેશન કાર્ડ ધરાવનારા ને અનાજ સરકારી દુકાનો મારફતે વિતરણ થઈ રહ્યુ છે. તેમાં કેટલાક BPL ઞાઈડલાઈનમાં નથી આવતા તેવા જરૂરીઆતમંદ ઞરીબ પરીવારોને ભાજપાના કાર્યક્રતાઓ અન્ય દાતાઓ પાસેથી આ ઞરીબ પરીવારો માટે જરૂરીઆત મુજબ ની કીટ અને ભોજન સામઞ્રી મળી રહે તેના ભાઞરૂપ ડેડીયાપાડાના તાલુકાના ઞામોનો મારો પ્રવાસ , મારી જેમ દરેક તાલુકા – જીલ્લા માં સ્વૈચ્છીક સંસ્થાઓ , પાર્ટીના આઞેવાનો અને કાર્યક્રતાઓ જેને સરકારી દુકાનોમાંથી અનાજ નથી મળ્યુ તેવા ઞરીબ પરીવારોને અનાજ સામઞ્રી પહોચાડી રહ્યા છે તો આ સેવા કાર્યમાં બધાજ સહકાર આપે એવી મારી અપીલ છે.

સાંસદ મનસુખ વસાવા : અનાજ વિતરણના કાર્યમાં નાની-મોટી તકલીફ પડવાની છે છતા આપણે ધ્યાને રાખવાનુ છે કે આપણી અને દેશની મુખ્ય લડાઈ કોરાના વાઈરસ જેવી ભંયકર મહામારી સામે છે , તેમાં સરકારના સૂચનોનુ પાલન કરી ધરમાં રહિ દેશને અને પોતાને સૂરીક્ષત કરો એ મારી અપીલ અને વિનંતી છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *