એક્સર્સાઇઝ કર્યા પછી પણ વજન ઓછું નહીં થવા દે તમારી આ 7 ભૂલો તેને સુધારો

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

જિમમાં કલાક વર્કઆઉટ કરવા છતાં ઘણાં લોકોની ફરિયાદ રહે છે કે તેનું વજન ઉતરતું નથી. એક્સપર્ટના અનુસાર, વર્કઆઉટના સાથે-સાથે તમે કેટલીક એવી ભૂલો કરો છો, જેથી વજન ઘટતુ નથી. કસરતના સિવાય અન્ય ઘણી વસ્તુ છે જે વેટ લોસમાં મદદ કરે છે. એવામાં તમારે પોતાની ભૂલો પર ધ્યાન આપી તેને સુધારવાની જરૂર છે.

ડાયટિંગ કરવું

હંમેશા લોકો ફટાફટ વજન ઘટાડવા માટે વર્કઆઉટના સાથે-સાથે ડાયગિંન કરે છે પરંતુ તમને જણાવી દઇએ કે જેથી વજન ઉરતું નથી. ખાલી પેટ રહેવાથી શરીરમાં ફક્ત નબળાઈ આવી જાય છે. તેની જગ્યા પર તમે સલાડનું સેવન કરી શકો છો.

પૂરી ઉંઘ ન કરવી

વર્કઆઉટ કર્યા બાદ પણ વજન ઓછું ન થવાનું એક કારણ પૂરી ઉંઘ ન લેવી પણ છે. ઉંઘ પૂરી ન થવા પર તમને કસરતનો કોઇ ફાયદો નહી મળતો. વજન ઘટાડવા માટે 8-9 કલાક ઉંઘ જરૂરી છે.

ફટાફટ ભોજન કરવુ

સમયસર અથવા મોડુ ખાવું પણ વજન ઓછુ ન થવાનું એક કારણ છે. જોકે ખોટા ટાઇમ પર ભોજન કરવાથી મેટાબોલિજ્મ રેટ ઓછું થાય છે, જે કારણથી તમને વજન ઘટવામાં મુશ્કેલી આવે છે. એટલું નહીં જેથી શરીરમાં નબળાઈ પણ આવે છે.

નાસ્તો મોડેથી કરવો

યોગ્ય સમય પર નાસ્તો ન કરવાથી પણ કેલેરી બર્ન થઇ જાય છે. સવારના નાસ્તો શરીરને દિવસભર તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. એવામાં જો તમે નાસ્તો સમયરસ નહીં કરે તો શરીરને એનર્જી નહીં મળી શકે અને તમે વર્કઆફઉટ કરતા સમયે થાક અનુભવ છો.

સ્મોકિંગ કરવુ

જો તમે વર્કઆઉટના સાથે-સાથે સ્મોકિંગ કરો છો તો પણ તમને વર્કઆઉટનો પૂરો ફાયદો નહીં મળે. જોકે તેમાં નિકોટિન હોય છે જે બોડીમાં ફેટ સેલ્સને સ્ટોર કરે છે, જેથી વજન ઓછું નથી થતુ.

પૂરતુ પાણી ન પીવુ

રિચર્સ અનુસાર, જે લોકો જરૂર મુજબ પાણી નથી પીતા તેનું વજન પણ ઓછુ નથી થતુ. પાણી ના પીવાથી ડિહાડ્રેશન થાય છે, જેથી મેટાબોલિક રેટ ધીમુ પડી જાય છે. એવામાં જો તમે દિવસભર પણ વર્કઆઉટ કરે તો પણ વેજ લૂજ નથી થાય એટલા માટે દિવસભરમાં ઓછામાં ઓછું 2 લીટર પાણી પીવુ જરૂરી છે.

ખૂબ વધુ તણાવ લેવુ

જ્યારે તમે તણાવમાં હોય છે તો તમારી બોર્ડી કાર્ટિસોલ ઉત્પન્ન કરે છે, જે શરીરમાં ફેટ જમા કરે છે. જેથી કોઇ નથી પડતો કે તમે કેટલુ સારી ડાયટ અને વર્કઆઉટ કરો છો. તમે જ્યા સુધી તણાવમાં રહેશો ત્યા સુધી વજન ઓછું નહી થાય.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *