Blog Normal

તો શું? રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખની હકાલપટ્ટી નક્કી?

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે સચિવાલયમાં અને રાજકીય વર્તુળોમાં સરકાર અને સંગઠનને લઈને વિવિધ અટકળો અને ચર્ચા થઈ રહી છે. આધારભૂત સૂત્રો જણાવે છે કે હાલમાં ગુજરાત સરકાર અને સંગઠનમાં ફેરફાર થાય તેવી પૂરી શક્યતાઓ રહેલી છે. જોકે અત્યારે પણ જો અને તોની સ્થિતિ છે એટલે કે...

Continue reading

ગાંધીનગરના નારાજ પાટીદારોને મનાવવા ભાજપનું ઓપરેશન, અમિત શાહ ને હારની ચિંતા

ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે ભાજપથી નારાજ પાટીદારોને મનાવવા માટે સ્થાનિક આગેવાનોએ જોરશોરથી ઓપરેશન પાટીદાર શરૂ કર્યું છે. જેના ભાગરૂપે પાટીદાર મતદારોનું પ્રભુત્વ ધરાવતી ઘાટલોડિયા, નારણપુરા અને સાબરમતી વિધાનસભા મતક્ષેત્રમાં આગેવાનો સાથે ખાનગી બેઠકો કરીને પાટીદારોને ભાજપ તરફી મતદાન કરાવવા...

Continue reading

મહેસાણા કોંગ્રેસમાં મોટું ગાબડું, તાલુકા પંચાયતનાં 3 સભ્યોએ ભગવો ધારણ કર્યો

મહેસાણામાં કોંગ્રેસમાં ભંગાણ સામે આવ્યું છે. મહેસાણા તાલુકા પંચાયતનાં કોંગ્રેસનાં ત્રણ સભ્યો ભાજપમાં જોડાતાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. ભાવનાબેન ઠાકોર, રાકેશ મિસ્ત્રી અને વનરાજસિંહ એમ ત્રણેય તાલુકા પંચાયતનાં કોંગ્રેસનાં સભ્યો ભાજપમાં જોડાયાં છે. જિલ્લા ભાજપ પ્રમુખ નીતિન પટેલનાં હસ્તે તેઓએ ભાજપનો કેસ ધારણ કર્યો અને ભાજપમાં જોડાયાં. ઉલ્લેખનીય છે...

Continue reading

ભરૂચ લોકસભા બેઠક પર વડાપ્રધાન મુખ્યમંત્રી લઇ જિલ્લા મહુંડી મંડળ વચ્ચે મનસુખ વસાવાના વિકાસકાર્યોની ભરેલી સુવાસ

ભરૂચ લોકસભા બેઠક પર વડાપ્રધાન મુખ્યમંત્રી લઇ જિલ્લા મહુંડી મંડળ ના સઘન પ્રયાસો વચ્ચે મનસુખ વસાવાના વિકાસકાર્યોની ભરેલી સુવાસ વિકાસ અને વિશ્વાસ સાથે ભાજપના મનસુખ વસાવા ને ફરી વિજય બનાવવા પ્રજા મક્કમ ગરીબ ખેડૂત યુવા મહિલા તમામ વર્ગના ઉત્થાનને યોજનાઓ થકી ભાજપ પડખે પ્રજા અડીખમ ભાજપે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં...

Continue reading

હાર્દિક પટેલને લાફો મારનાર ભાજપ કનેક્શન, જાણો

વઢવાણાની સભામાં હાર્દિક પટેલને મંચ પર જ લાફો મારી દેનાર તરુણ ગજ્જર નામના વ્યક્તિનુ ભાજપ કનેક્શન પણ સામે આવ્યુ છે. તરુણ ગજ્જર જાસલપુરમાં ભાજપના શક્તિ કેન્દ્રનો ઈન્ચાર્જ હોવાની વિગતો સપાટી પર આવી છે.ભાજપના હાલના સાંસદ જયશ્રી પટેલ સાથે પણ તેનો વિડિયો વાયરલ થયો છે.તરુણ ગજ્જર કડી તાલુકાના જાસલપુર ગામનો...

Continue reading

ગુજરાતમાં કોંગ્રેસ આ લોકસભા બેઠકો પર જીતી જશે ..!! જાણો

ગુજરાતમાં આવનારી ૨૩ એપ્રિલે મતદાન યોજાવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે પ્રચાર પ્રસારની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. કોંગ્રેસ આ વખતે ગુજરાતમાંથી મોટી આશા લગાવીને બેઠું છે તો ભાજપ પણ ૨૬ એ ૨૬ બેઠક જીતવાના દાવા કરી રહ્યું છે. હવે ધીરે ધીરે ચિત્ર પણ સ્પષ્ટ થઇ રહ્યું છે, જેમાં...

Continue reading

હાર્દિકને પ્રવાસ માટે આપ્યુ હેલિકોપ્ટર, પ્રથમ દિવસે જ મળ્યો આ મોટો ફાયદો

પાટીદાર અનામત આંદોલનથીગુજરાતભરમાં લોકનેતા તરીકે ઉભરી આવનાર હાર્દિક પટેલને કોંગ્રેશ દ્વારા લોકસભા ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સામાન્યતઃ હાર્દિક પટેલ અન્ય રાજ્યમાં જવા માટે પ્લેન અને એસ.યુ.વી. કાર નો ઉપયોગ કરતો હોય છે પરંતુ કોંગ્રેશમાં સામેલ થયા બાદ હાર્દિક પટેલ ના માન-સન્માન માં વધારો...

Continue reading

ગૌચરની જમીન કૌભાંડમાં કુંવરજીને 7 વર્ષની જેલની સજા થશે?, વાંચો “કુંવરજીનામું”

કુંવરજી બાવળીયાએ જશદણની બેઠક પરથી રાજીનામું આપી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા. એટલું જ નહીં વર્ષો સુધી કોંગ્રેસમાં રહેલા કુંવરજીને ભાજપે માત્ર ચાર કલાકમાં જ કેબીનેટ મંત્રી બનાવી દીધા હતા. જેનો ભાજપના નેતાઓ-કાર્યકરો ભારે વિરોધ કરી રહ્યા છે. કુંવરજી શા માટે ભાજપમાં આવ્યા ? તે અંગે ભાજપના સૂત્રો...

Continue reading

અમિત શાહ સડેલી કેરી છે કાઢો એને- યુવતીએ કર્યો મેસેજ વાઇરલ વાંચો શું છે મેસેજ…

ભાજપમાં એક કેરી સડેલી છે. જે પાટીદાર સમાજને અલગ કરી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ તેમની સામે ખાસ કરીને ગુજરાતના પાટીદારોમાં ભારોભાર આક્રોશ જોવા મળે છે. આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવી દેવામાં અમિત શાહે મહત્વની ભૂમિકા ભજવી હતી....

Continue reading

राहुल गांधी ने हर साल 72,000 रुपए का बड़ा चुनावी दांव खेला

25 मार्च को कांग्रेस ने लोकसभा चुनाव के मद्देनज़र एक बड़ा ऐलान किया. एक प्रेस कॉन्फ्रेंस में राहुल गांधी ने कहा कि अगर कांग्रेस सरकार बनाती है, तो न्यूनतम बुनियादी आमदनी (Minimum Basic Income) का सिस्टम लाएगी. देश के 20 फीसद सबसे गरीब परिवारों को सालाना 72 हज़ार रुपये मिलेंगे....

Continue reading

CONTACT US

We're not around right now. But you can send us an email and we'll get back to you, asap.

Sending

©2019 My Patidar a Proparty of Aadya Enterprise

Privacy Policy  Terms of Service  About Us

Log in with your credentials

or    

Forgot your details?

Create Account