ભાજપના સાંસદ જ ભરૂચ પોલીસ પર બગડ્યા, સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કર્યો

Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભરૂચમાં હેડક્વાર્ટર નજીક આદિવાસીઓના ઝુંપડા તોડાતા સાંસદ મનસુખ વસાવાએ પોલીસ સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. જેમાં એસપી અને પીઆઈ એ એવા આક્ષેપ કર્યા છે કે તેમને ધાક ધમકી આપવામાં આવી  છે. સાંસદ મનસુખ વસાવા એટલા માટે રોષે ભરાયા કારણકે વૈકલ્પિક વ્યવસ્થા વગરજ ગરીબ આદિવાસીઓના ઝુંપડા તોડવામાં આવ્યા હતા. મહત્વનું છે મનસુખ વાસાવાએ સોશિયલ મીડિયા પર મેસેજ લખીને પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

 • સાંસદ મનસુખ વસાવા પોલીસ વિભાગ સામે થયા લાલધૂમ
 • હેડ હેડક્વાર્ટર નજીક આદિવાસીઓના ઝુંપડા તોડવા SP અને સ્થાનિક P I પર ધાક ધમકીનો આક્ષેપ
 • વૈકલ્પિક વ્યવસ્થા વિના ગરીબ આદિવાસીઓના ઝુંપડા તોડવા સામે સાંસદ રોષે ભરાયા
 • પોલીસ અધિકારીઓના જોહુકુમી સામે સાંસદ લડત લડશે
 • સોશિયલ મીડિયામાં મેસેજ લખી સાંસદ મનસુખ વસાવાએ રોષ વ્યક્ત કર્યો

Source: title has change


Share
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •