શ્રી મનસુખભાઈ ડી વસાવા : સદયસ્તા અભિયાન માં રાજપારડી મુકામે

તા: ૨૮/૦૭/૨૦૧૯ નાં રોજ ભરૂચ જીલ્લાના ઝગડિયા તાલુકા ના રાજપારડી ખાતે સદયસ્તા અભિયાન માં મોટી સંખ્યા માં કાર્યકર્તાઓ હાજર રહ્યા ભરૂચ ના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને સાથે સદયસ્તા અભિયાન અંતર્ગત ગામ લોકોને વિકાસની વિચારધારા સાથે જોડી સદસ્યની નોધણી કરી.

તા: ૧૨-૦૮-૨૦૧૯ ના રોજ રાજપારડી ગામે ભાજપ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી સદસ્યતા નોંધણી માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે આ વખતે ભાજપે ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓનલાઇન સદસ્યતા નોંધણી માટે અભ્યાન હાથ ધરતા ભરૂચ અને નર્મદા જીલ્લા ના અંતરિયાળ ગામોસુધી  ભાજપ દ્વારા સદસ્યતા નોંધણી માટે નો કાર્યક્રમ યોજાય રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન માં ભરૂચ જીલ્લા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, ઝગડિયા તાલુકા પ્રમુખ શ્રી નરેન્દ્ર વસાવા, ભૂપતશિહ કેસ્રોલા, ભરૂચ જીલ્લા મંત્રી શ્રી રશ્મિબેન એસ. વસાવા, પાર્થ પટેલ, ભુપેદ્ર રાઠોડ, વિક્રમ રાજ, રાકેશ સોલંકી, હિરલ પટેલ, હિરલ પંચાલ, રાવજીભાઈ વસવા, સંજયભાઈ વસાવા અને પાર્ટીના ઘણા કાર્ય કરો આ કાર્યક્રમમાં જોડાયા હતા.

તા: ૧૨-૦૮-૨૦૧૯  રાજપારડી સારસા માતા ના મંદિર ખાતે સદયસ્તા અભિયાન અંતર્ગત ગામ લોકોને વિકાસની વિચારધારા સાથે જોડી સદસ્યની નોધણી કરી સાથે વૃક્ષા રોપણનો કાર્યકમ કરવા માટે માર્ગદર્શન ભરૂચ જીલ્લા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા એ આપ્યું.

0 Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

*

©2019 My Patidar a Proparty of Aadya Enterprise

Privacy Policy  Terms of Service  About Us  Contact us

CONTACT US

We're not around right now. But you can send us an email and we'll get back to you, asap.

Sending

Log in with your credentials

or    

Forgot your details?

Create Account