ઊંઝા ‘માં ઉમિયા લક્ષચંડી મહાયજ્ઞ’ના દ્વિતીય દિવસે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ: ડો ઋત્વિજ પટેલ

Share
  • 3
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    3
    Shares

ઊંઝાના આંગણે આરાધનાના રૂડાં અવસર એવા ‘માં ઉમિયા લક્ષચંડી મહાયજ્ઞ’ના દ્વિતીય દિવસે આયોજીત જાહેર સમારંભ અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોકોના ઉત્સાહ અને ઉમંગથી પર્વ મહાપર્વ બન્યો. સમારંભમાં મા ઉમિયાના આશીર્વાદનો સાક્ષાત્કાર કરવા આમંત્રિત જાહેર સમારંભના અતિથી કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા, ઉમિયા માતા સંસ્થાનના પ્રમુખ શ્રી મણીભાઈ પટેલ ( મમ્મી ), પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, રાજ્યમંત્રી કુંવરજી બાવળીયા, GIDC ના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂત, પ્રોજેક્ટ મેનેજર શ્રી એમ.એસ.પટેલ, ધારાસભ્ય શ્રી બાબુભાઇ જમનાદાસ પટેલ, શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શ્રીમતી આશાબેન પટેલ, ઉમિયા માતા સંસ્થાનાં ટ્રસ્ટી શ્રી સી.કે.પટેલ તથા સંસ્થાના અન્ય હોદ્દેદારશ્રીઓ અને મહાનુભાવોની સહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ ભક્તિપર્વને ઉજવ્યો. ત્યારબાદ સમસ્ત પાટીદાર સમાજના કુળદેવી વૃષભ પર સવાર માં ઉમિયાજીના પધરામણા કરવામાં આવ્યા અને રાત્રિને સજાવવા આયોજિત આ શુભ અવસર પર લોકો માં ઉત્સાહ અને ઉમંગ જન્માવી આ મહાયજ્ઞને અનન્ય બનાવ્યો.

Image may contain: 7 people, people smiling, people standing
Image may contain: 1 person
Image may contain: 5 people, people smiling, people standing
Image may contain: 4 people
Image may contain: 1 person, flower
Image may contain: one or more people

Share
  • 3
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    3
    Shares